21મીથી રામ મંદિર નિર્માણ ચાલુ કરાશે, ધર્મ સંસદમાં મહત્વનો નિર્ણય
લાંબા સમયથી ચાલી રહેલા રામ મંદિર વિવાદ વચ્ચે પ્રયાગરાજમાં કુંભ દરમિયાન ધર્મ સંસદમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 21 ફેબ્રુઆરીથી તમામ સાધુ સંતો રામ મંદિર તરફ કુચ કરશે. 21મી તારીખની રામ મંદિરનાં નિર્માણની શરૂઆત કરવાની જાહેરાત સાધુ સંતો દ્વારા કરવામાં આવી છે.

|Updated: Jan 30, 2019, 09:05 PM IST