Videos

રથયાત્રામાં જોવા મળ્યું કોમી એકતાનું ઉદાહરણ, જુઓ વીડિયો

અમદાવાદ રથયાત્રા 2019 LIVE: અમદાવાદ શહેરની ઓળખ સમી ભગવાન જગન્નાથની આજે 142મી રથયાત્રા ઉત્સાહભેર જગન્નાથ મંદિરથી નીકળી, રથયાત્રાની સાથે હજારો ભાવિકો જોડાયા છે. રથયાત્રાને આવકાર માટે ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા છે.

Video Thumbnail
Advertisement

Read More