રથયાત્રા 2019: જુઓ 142મી રથયાત્રા, કલાકાર અરવિંદ વેગડા સાથે
અમદાવાદ રથયાત્રા 2019 LIVE: અમદાવાદ શહેરની ઓળખ સમી ભગવાન જગન્નાથની આજે 142મી રથયાત્રા ઉત્સાહભેર જગન્નાથ મંદિરથી નીકળી, રથયાત્રાની સાથે હજારો ભાવિકો જોડાયા છે. રથયાત્રાને આવકાર માટે ભક્તોના ઘોડાપૂર ઉમટ્યા છે.

|Updated: Jul 04, 2019, 05:35 PM IST