વડોદરાઃ પોલો ગ્રાઉન્ડમાં રાવણનું દહન કરાયું, મોટી સંખ્યામાં લોકો રહ્યાં હાજર
વડોદરાઃ દશેરાના દિવસે રામલીલા શરૂ થઈ હતી. પોલો ગ્રાઉન્ડ ખાતે રામલીલા અને રાહણદહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 55 ફુટ ઉંચા રાવણ, 50 ફુટ ઉંચા મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું.

|Updated: Oct 08, 2019, 10:20 PM IST