રવિન્દ્રનાથ ટાગોરની સાચી અટક શુ છે તે લઇને વિવાદ સર્જાયો
રવિન્દ્રનાથ ટાગોરની સાચી અટક શુ છે તે લઇને વિવાદ સર્જાયો છે ત્યારે પરેશ ધાનાણીએ સાચી અટકને લઇને મુદ્દો બનાવ્યો છે, ધોરણ 6ના હિન્દીના પુસ્તકમાં ગંભીર ભૂલ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો ત્યારે આ મામલે હિન્દીના નિષણાંતે જણાવ્યું કે બંને અટક સાચી છે.

|Updated: Jun 07, 2019, 08:30 PM IST