માર્કેટમાં વેચાઈ રહેલા હેલ્મેટની ગુણવત્તા વિશે જામનગરમાં હાથ ધરાયો ખાસ રિયાલિટી ચેક
માર્કેટમાં વેચાઈ રહેલા હેલ્મેટની ગુણવત્તા વિશે જામનગરમાં ખાસ રિયાલિટી ચેક હાથ ધરાયો છે. હાલમાં બજારમાં હેલ્મેટની ભારે ડિમાન્ડ છે. આ સંજોગોમાં અનેક જગ્યાથી ફરિયાદ આવી છે કે તેમને વધારે પૈસા લઈને નબળી ગુણવત્તાવાળા હેલ્મેટ પધરાવી દેવામાં આવ્યા છે.

|Updated: Sep 18, 2019, 06:00 PM IST