રાજકોટ એઈમ્સમાં ભરતી કૌભાંડનો ખુલાસો, એવા આરોપ લાગ્યા છે કે પુર્વ ડિરેક્ટરે દિવ્યાંગ પુત્રને બનાવ્યો ક્લાસ 2 અધિકારી. ડો. કટોચે દિવ્યાંગ પુત્રને ફીટ ગણાવીને અધિકારી બનાવી દીધો. પુત્ર ભાવેશ કટોચ 60 ટકા ડિસેબલ હોવા છતાં ખોટો રિપોર્ટ બનાવ્યો. ભાવેશને રિપોર્ટમાં સંપૂર્ણ ફીટ ગણાવીને અધિકારી બનાવવામાં આવ્યો. સિવિલમાં રિપોર્ટ કરાવવાની જગ્યાએ એમ્સમાં જ રિપોર્ટ કરાવી દીધો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
Recruitment scam exposed in Rajkot AIIMS watch video