વડોદરામાં 12 ફૂટના મગરનું રેસ્ક્યૂ કરાયું
વડોદરાના વાઘોડિયાના રાવલ ગામે મગરનું રેસ્ક્યુ કરાયું. અંદાજે 12 ફૂટના મગરનું રેસ્ક્યુ કરાયું. વનવિભાગના અધિકારીઓ દ્વારા રેસ્ક્યુ કરાયું. ગ્રામજનો દ્વારા મગરની માહિતી વનવિભાગને અપાઇ હતી. વનવિભાગ દ્વારા સુરક્ષિત જગ્યા ઉપર મગરને છોડવામાં આવ્યો.

|Updated: Nov 30, 2019, 05:50 PM IST