લાફાકાંડ પર ગુજરાતમાં ભારે ઘમાસાણ. મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં લાફાકાંડ જોવા મળ્યો હતો. ભાજપ અને આમ આદમી પાર્ટી આ મુદ્દે હાલ આમને સામને જોવા મળી રહી છે. રેશ્મા પટેલે પણ એક એવું નિવેદન આપ્યું જે ચર્ચામાં છે. ભાજપ અને આપનું આ મામલે શું કહેવું છે તમામ વિગતો માટે જુઓ આ વીડિયો.
Reshma Patel statement on the controversy about Morbi AAP public meeting