Videos

પટના: આરકે સિન્હાના સમર્થકોએ રવિશંકર પ્રસાદને બતાવ્યો કાળો ધ્વજ

પટના સાહિબ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ આજે પટના એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર ભાજપના જ કદાવર નેતા અને રાજ્યસભા સાંસદ આરકે સિન્હાના સમર્થક અને રવિશંકર પ્રસાદના સમર્થક વચ્ચે એકબીજાની સામસામે આવી ગયા હતા. એરપોર્ટ પર જ ભાજપ ઉમેદવારોએ તેમની પાર્ટીના લોકોને કાળો ઝંડો દેખાડ્યો હતો. તે દરમિયાન સિન્હાના ‘સમર્થકોએ રવિશંકર પ્રસાદ પર જાઓ’ના નારો લગાવ્યા હતા.

પટના સાહિબ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ આજે પટના એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર ભાજપના જ કદાવર નેતા અને રાજ્યસભા સાંસદ આરકે સિન્હાના સમર્થક અને રવિશંકર પ્રસાદના સમર્થક વચ્ચે એકબીજાની સામસામે આવી ગયા હતા.

Video Thumbnail
Advertisement

Read More