Videos

રાજકોટના માર્ગો ઠેર ઠેર ખાડા, વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો

રાજકોટ શહેરમાં અમદાવાદ તરફથી આવતા ગ્રીનલેન્ડ ચોકડી, જામનગર તરફથી આવતા માધાપર ચોકડી, ગોંડલ ચોકડી અને ભાવનગરથી આવતા આજી ડેમ ચોકડી પર રોડ પર મોટાં મોટાં ખાડાં હોવાથી વાહનચાલકોને નુકસાન થઇ રહ્યુ છે. વરસાદથી 51 કરોડ રૂપિયાના રસ્તા ધોવાઇ ગયાનો અંદાજ છે.

Video Thumbnail
Advertisement

Read More