ભિલોડાની સાબરકાંઠા બેંકમાં 3.50 લાખની ચીલઝડપ
અરવલ્લીના ભિલોડાની સાબરકાંઠા બેંકમાંથી ચીલઝડપની ઘટના સામે આવી છે. સાબરકાંઠા બેંકના કેશિયર બોક્ષમાંથી 15 વર્ષનો ટાબરિયો રૂપિયા 3.50 લાખ લઇને ફરાર થઇ ગયો હતો. આ ઘટનાને પગલે ભિલોડા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

|Updated: Jan 23, 2020, 06:00 PM IST