Videos

અમદાવાદના સાબરમતીમાં લાખોની લૂંટનું તરખટ, આરોપીએ કર્યો મોટો ખુલાસો

અમદાવાદના ન્યુ રાણીપમાં મની ટ્રાન્સફર કંપની કંપનીના બે કર્મીઓ લૂંટાયાના મેસેજથી પોલીસ દૌડતી થઇ હતી. પોલીસની ઓળખ આપી 10.95 લાખની લૂંટ થયાનો કંટ્રોલ મેસેજ મળ્યો હતો પણ ખોદા પહાડ અને નિકલા ચૂહા જેવી સ્થિતિ બની હતી. ભગોબનાર જ આરોપી હોવાનું સાબરમતી પોલીસની પૂરછ પરછમાં સામે આવ્યું છે.

Video Thumbnail
Advertisement

Read More