સરદાર પટેલના જન્મ દિવસ પર રન ફોર યુનિટીનું આયોજન
સરદાર પટેલની 144મી જયંતી (Sardar Vallabhbhai Patel) પર આજે ગુજરાતમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. તો બીજી તરફ આજે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of unity) પર અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને પુષ્પાંજલિ કરી હતી.

|Updated: Oct 31, 2019, 09:20 AM IST