Videos

સમાચાર ગુજરાત: સુરતમાંથી 75 કરોડનું બોગસ ખરીદી કૌભાંડ ઝડપાયું

સુરતમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રૂપિયા 75.83 કરોડનું બોગસ ખરીદી કૌભાંડ પકડાયું છે. સાત એક્સપોર્ટરને ત્યાં કાર્યવાહી કરાઈ હતી. બોગસ વેપારીઓ પાસેથી ખરીદી બતાવી હતી. ટેક્સ ક્રેડિટ રિફંડ મેળવી સરકારને ચૂનો ચોપડાયો હતો. 64.66 કરોડના બોગસ બીલો જપ્ત કરાયા હતા. એક્સપોર્ટરો પાસેથી 2.59 કરોડની રિકવરી કરાઈ હતી.

Video Thumbnail
Advertisement

Read More