સમાચાર ગુજરાત: બનાસકાંઠાનો ભ્રષ્ટ તલાટી સસ્પેન્ડ
બનાસકાંઠાના વાવ તાલુકાના ભાટવર ગ્રામપંચાયતના તલાટીનો વિકાસના કામ માટે કોન્ટ્રાક્ટર જોડેથી ટકાવારી માંગતા વિડિઓ વાઇરલ થતા સમગ્ર જિલ્લા સહિત બનાસકાંઠામાં ખળભળાટ મચી ગયો છે.

|Updated: Feb 03, 2020, 09:55 PM IST