રાજ્યમાં સક્રિય થયેલી સાયક્લોનિક સિસ્ટમને લઈ આગામી ચાર દિવસ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાનો છે. બનાસકાંઠા અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેઘમહેર થશે.
વરસાદ ગુજરાત સમાચાર : રાજ્યમાં સક્રિય થયેલી સાયક્લોનિક સિસ્ટમને લઈ આગામી ચાર દિવસ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાનો છે. બનાસકાંઠા અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેઘમહેર થશે.