Videos

સરદાર સરોવર ડેમનો મામલો કેમ પહોંચ્યો સુપ્રીમ કોર્ટ? જાણો વિગત

સરદાર સરોવર ડેમમાં પાણીની ઉંચાઈ વધારવાનો કેટલાક ગ્રામણીઓએ વિરોધ નોંધાવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરી 178 ગામ પાણીમાં ડૂબી શકે છે તેવો ખતરો બતાવ્યો. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને કહ્યું કે અરજી કોપી તમામ સંબંધિત પક્ષોને આપો.સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં જલદીથી સુનાવણી હાથ ધરાશે.

Video Thumbnail
Advertisement

Read More