જુઓ વેસ્ટર્ન ડિસ્ટબન્સની સેટેલાઈટ તસ્વીર ઝી 24 કલાક પર
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મોટી અસર આજે જોવા મળી છે. બે દિવસના વાદળછાયા વાતાવરણ અને ક્યાંક છૂટાછવાયા વરસાદ બાદ આજે સૌરાષ્ટ્રના અનેક પંથકમાં બરફના કરા વરસ્યા હતા તો બીજી તરફ, અનેક ઠેકાણે બરફના કરા પડતા રસ્તાઓ પર સફેદ ચાદર છવાઈ ગઈ હતી

|Updated: Apr 16, 2019, 06:30 PM IST