Videos

જાતિય સતામણી કેસ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર હરેશ ઝાલાને મળી ક્લીનચીટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમાજશાસ્ત્ર ભવનના પ્રોફેસર હરેશ ઝાલાના નમનની કથિત વાઇરલ ઓડિયો ક્લિપ મામલે વિમેન્સ એન્ટી હેરેસમેન્ટ સેલ દ્વારા પ્રોફેસરને ક્લીન ચિટ આપવામાં આવી છે. વિદ્યાર્થીની અને પ્રોફેસર દ્વારા ઓડિયો ક્લિપ બોગસ હોવાની કુલપતિને અરજી આપવામાં આવી હતી. વિદ્યાર્થીની દ્વારા લેખિત કે મૌખિક કોઇ ફરિયાદ મળેલ ન હોવાથી કમીટી દ્વારા ક્લીન ચિટ આપવામાં આવી હતી. અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ભીનું સંકેલવા પ્રયાસ કરવામાં આવ્યો.

Video Thumbnail
Advertisement

Read More