સાવધાન ગુજરાત: લોભામણી સ્કીમ આપી કરાઈ કરોડોની છેતરપિંડી
આજકાલ દેશમાં છેતરપિંડીની અવનવી રીત અપરાધીઓ અપનાવવા લાગ્યા છે. એટલે જ સાવધાન રહેવું વધારે જરૂરી બની ગયું છે. આજે અમે તમને વલસાડના એક એવા અપરાધીની ઓળખ કરાવીશું જેની છેતરપિંડી કરવાની રીત તમને ચોંકાવી દેશે. છેતરપિંડી આચરનાર અપરાધીઓનું ઘર તો જોયું હવે તમને બતાવીએ એ અપરાધીઓના ચહેરા. જીહા જુઓ આ જે અપરાધી પરિવાર છે જેણે અનેક લોકો સાથે કરોડોની છેતરપિંડી આચરી. ચહેરાથી ભલે માસૂસ દેખાય પણ આ એવા શાતિર અપરાધીઓ છે જેમણે 23 લોકો પાસેથી આશરે 3.44 કરોડ રૂપિયા પડાવી લીધા...

|Updated: Jan 22, 2020, 12:15 AM IST