Watch Video: તાપીના વાલોડ તાલુકાના અલગટ ગામની શાળાને તાળા મારવાનો શિક્ષણાધિકારીએ આદેશ આપ્યો છે. શાળામાં એક પણ વિદ્યાર્થી નહતો અને ઉપરથી 2 શિક્ષકો હતા. એક પણ વિદ્યાર્થી ન ધરાવતી આ શાળાને તાળું મારવાનો આદેશ અપાયો.
school in the algat village of valod tapi is closed no students and 2 teachers were there