Videos

સાવરકુંડલાના ગોરડકા ગામમાં શાળાને તાળાબંધી

સાવરકુંડલાના ગોરડકા ગામે સ્થાનિકોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી હતી. શાળાના આચાર્યની બદલી થતા પ્રાથમિક શાળાની ગ્રામજનોએ તાળાબંધી કરી હતી. અગાઉ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપીને આચાર્યની બદલી ન કરવા રજુઆત કરી હતી. આજે ગ્રામ્યજનો દ્રારા સ્કૂલને તાળાબંધી શિક્ષણતંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો.

Video Thumbnail
Advertisement

Read More