સુરતના બિલ્ડરોને ત્યાં આઇટીનું સર્ચ ઓપરેશન
સુરતમાં આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડરોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કુબેરજી ગ્રુપને ત્યાંથી 1 કરોડ રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. સર્ચ ઓપરેશનમાં 50 લાખ ઘરેણાં પણ જપ્ત કર્યા હતા. 40 કરોડના બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા હતા. હાલમાં 32 સ્થળો પર DDI વિંગની તપાસ યથાવત છે. અમદાવાદ, વડોદરા અને સુરતના 150 અધિકારીઓ તેમજ સારોલી, રિંગરોડ, પર્વતપાટિયાના પ્રોજેક્ટો પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

|Updated: Feb 06, 2020, 10:30 PM IST