સરકારી હોસ્પિટલમાં સિનિયર સિટિઝન માટે કરાશે અલગ વ્યવસ્થા
રાજ્યની સરકારી હોસ્પિટલો, જિલ્લાની હોસ્પિટલો સહિતના સરકારી દવાખાનાઓમાં 60 વર્ષથી વધુ વયના દર્દીઓ માટે ઓપીડીમાં અલગ લાઈન સાથે સવારે 11થી 12 વાગ્યાના એક કલાકનો ગાળો અલગથી ફાળવવા માટે પણ આદેશ કરાયો છે.

|Updated: Dec 14, 2019, 12:30 PM IST