Videos

વિશ્વનાં અલભ્ય પ્રાણીઓ બનશે સક્કરબાગની શાન

વન્ય પ્રાણી પ્રેમીઓ માટે ખુબજ સારા સમાચાર છે, જૂનાગઢ સક્કરબાગ ઝૂ કેટલાક નવા મહેમાનો આવી પહોંચ્યા છે, દિવાળીની ભેટ રૂપે આ વર્ષે તિરુપતિના પ્રાણી સંગ્રહાલયમાંથી સ્લોથ રીછની જોડી, ગોલ્ડાન શિયાળની જોડી, શાહુડીની જોડી, અને બાયસનની જોડી લાવવામાં આવ્યા છે. જેના કારણે વિશ્વ પ્રસિદ્ધ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં નવું આકર્ષણ આવ્યું છે.

Video Thumbnail
Advertisement

Read More