શંકરસિંહના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા છે. લાંબા સમયની વિચારણા બાદ આજે મહેન્દ્રસિંહ વાઘેલા કેસરિયો ખેસ ધારણ કરશે. મહેન્દ્રસિંહ વાઘેલા અમિત શાહના આગમન સમયે જ ભાજપમાં જોડાયા છે. આજે બપોરે આ અંગે સત્તાવાર જાહેરાત થશે. મહેંદ્ર સિંહ વાઘેલા બાયડના પૂર્વ ધારાસભ્ય છે
Shankersinh Vaghela's son Mahendrasinh joins BJP Stay connected with us on social media platforms: Subscribe us on YouTube https://goo.gl/5v9imZ Like us on Facebook https://www.facebook.com/zee24kalak.in/ Follow us on Twitter https://twitter.com/Zee24Kalak You can also visit us at: http://zeenews.india.com/gujarati