Videos

શેરી મહોલ્લાની ખબર: અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગટરો અને ગંદકીનું સામ્રાજ્ય

ઝી 24 કલાક નો ખાસ કાર્યકર્મ શેરી મોહલા જેમાં આજે વસ્ત્રાલ વિસ્તારના રહીસો સાથે વાત કરીએ અને જાણીએ તેમની સમસ્યા અને કેમ નથી મળી રહી તેમને પ્રાથમિક સુવિધા અને રસ્તા, ગદકી, મચ્છર અને પાણી ની સમસ્યા અને amts બસ સેવા પણ નથી મળી રહી છેલ્લા 4 વર્ષ થી આ પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે અહી પીવાના પાણી ની પણ સમસ્યા છે પાણીના કારણે લોકોને પેટની તકલીફ રહે છે વાળ પણ ઉતરી રહ્યા છે રસ્તો તો એટલો ખરબ છે કે બાળકો અને વૃદ્ધોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ અહી મચ્છર ના કારણે લોકોને ડેગ્યું સહિત અનેક બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે અહીના રહીશોએ આ મામલે તેમને અનેક વખત રજુઆતો કરી પરતું હજુ સુધી તેમની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.

Video Thumbnail
Advertisement

Read More