શેરી મહોલ્લાની ખબર: નડિયાદના વોર્ડ નંબર-12માં તમામ પાયાની સુવિધાઓ
શેરી મહોલ્લાની ખબરમાં આજે વાત કરીશુ સરદાર પટેલના જન્મ સ્થળ નડિયાદની. ખેડા જિલ્લાનું વડામથક નડિયાદ સરદાર પટેલના જન્મ સ્થળ ઉપરાંત શાક્ષર નગરી તરીકે પણ જાણીતુ છે. અને જ્યા વાસ હોય શાક્ષરતાનો તો પછી વિકાસ તો હોયજ. જીહા, આજે અમે તમને બતાવીશુ નિડયાદ શહેરનો વોર્ડ નં.12. એક ઓવો વિસ્તાર કે જ્યા રહેવાની દરેકની ઇચ્છા થાય. ગંદકીના નામે મીંડુ... પાણીની પુરતી સગવડ.. હરરોજ કચરો લેવા નગર પાલિકાની ગાડી આવે.. રસ્તા પર ક્યાય ખાડા જોવા ના મળે તેવો નિડયાદ નગર પાલિકાનો વિસ્તાર છે

|Updated: Jan 13, 2020, 05:50 PM IST