શેરી મહોલ્લાની ખબર: હિંમતનગરના બ્રહ્માણીનગરમાં ગટરની સમસ્યા
હિંમતનગરના બ્રહ્માણીનગર વિસ્તારના રહીશો ગટર નહિ હોવાથી અને ચોમાસાના પાણીનો નિકાલના અભાવે ભારે પરેશાની ભોગવવી પડે છે જેને લઈને અઢી વર્ષથી તંત્રને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે.પાલિકામાં સમાવવા માટે એક વર્ષ થી દરખાસ્ત કરી છે તેનો પણ કોઈ ઉકેલ આવતો નથી જેને લઈને રહીશો પરેશાન થયા છે.

|Updated: Dec 25, 2019, 05:10 PM IST