શેરી મહોલ્લાની ખબર: પંચમહાલના આરોગ્ય વિભાગની હડતાલથી દર્દીઓ હેરાન
સમગ્ર રાજ્ય ના જિલ્લા પંચાયત હસ્તક ના આરોગ્ય કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓ ને લઈ હડતાલ પર ઉતર્યા છે.ત્યારે આ હડતાલ ને પંચમહાલ જિલ્લા માં આરોગ્ય સેવાઓ ને કેવી અસર પહોંચી તે અંગે ઝી 24 કલાકે કાલોલ તાલુકા ના દેલોલ પીએચસી પર દર્દીઓ સાથે વાત કરી હતી.

|Updated: Dec 19, 2019, 07:50 PM IST