Videos

શેરી મહોલ્લાની ખબર: પોરબંદર વિસ્તારમાં ગંદકીથી લોકો પરેશાન

શહેરી વિસ્તારની સમસ્યાઓને વાચા આપતા ઝી 24 કલાકના વિશેષ કાર્યક્રમ શેરી મહોલ્લાની ખબરમા આજે વાત કરીશુ પોરબંદર શહેરના વોર્ડ નંબર 5ના રહેમાની મસ્જીદ વિસ્તારની..રહેમાની મસ્જીદ વિસ્તારમા નગરપાલિકા દ્વારા આપવામા આવતી પ્રાથમિક સુવિધાઓ જેવીકે રસ્તા,ગટર અને સાફ-સફાઈ સહીતની સુવિધાઓ થી આ વિસ્તાર વંચીત છે. ત્યારે અહીના સ્થાનિકો પાસેથી જ જાણીશુ કે આ વિસ્તારની શું સમસ્યાઆ છે અને તેના કારણે કેવી તકલીફો ભોગવી રહ્યા છે.

Video Thumbnail
Advertisement

Read More