Videos

શેરી મહોલ્લાની ખબર: સુરતના ઓલપાડમાં તસ્કરોનો ત્રાસ

શિયાળાની શરૂઆત થતાની સાથે સુરતના ઓલપાડ તાલુકાના ગામડાઓ તસ્કરોના નિશાને આવી જાય છે.અને ચાલુ વરસે થયું પણ એવું અત્યાર સુધીમાં તસ્કરોએ ઓલપાડ તાલુકાના અલગઅલગ વિસ્તારમાં પાંચ જેટલી ચોરીને અંજામ આપી છે હજી પોલીસ એકશનમાં આવે ત્યાં ફરી એકવાર ઓલપાડના કુદીયાણા ગામે એકજ રાતમાં ચાર ચોરીને અંજામ આપ્યો છે હવેતો રાત પડતા સ્થાનિકો ચોર સમજી કોઈને પણ ઢીબી નાખે છે.

Video Thumbnail
Advertisement

Read More