Videos

કુખ્યાત શિવા મહાલિંગમે જુહાપુરાના વેપારી પાસે માગ્યા 2 કરોડ,જુઓ વિગત

શિવા મહાલિંગમે બિલ્ડર પાસેથી 2 કરોડની ખંડણી માંગી હતી. પૈસા નહિ મળે તો બિલ્ડરના પરિવારને ગોળી મારી દેવાશે તેવી ધમકી પણ આપવામાં આવી હતી. ફરિયાદીએ વેજલપુર પોલીસ સ્ટેશનની સહાયતા લીધી અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે તાપસ હાથ ધર્યા બાદ પણ શિવા મહાલિંગમ હજુ સુધી પોલીસની પકડમાં આવ્યો નથી.

Video Thumbnail
Advertisement

Read More