Videos

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પરિણામો બાદ જાણો શું કહ્યું?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યા પછી અહીંના રાજકારણમાં એક ટ્વિસ્ટ જોવા મળી રહી છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પરિણામ આવ્યા પછી પોતાની પ્રથમ પ્રતિક્રકિયામાં જણાવ્યું છે કે, 50-50 ફોર્મ્યુલા સિવાય બીજી કોઈ વાત કરશે નહીં. હકીકતમાં મહારાષ્ટ્ર ચૂંટણીમાં અત્યારે મતગણતરી ચાલુ છે, પરંતુ અત્યાર સુધીના પરિણામ મુજબ ભાજપ+શિવસેના ગઠબંધનના ખાતામાં 159 સીટ આવી રહી છે.

Video Thumbnail
Advertisement

Read More