અમદાવાદ : ગોતાકાંડની ચોંકાવનારી વિગતો જાણવા કરો ક્લિક
અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગના પાંચમાં માળે એક ઘરમાં ભીષણ આગ લાગી છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ફાયર બ્રિગેડની 10થી વધુ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે

|Updated: Jul 27, 2019, 05:15 PM IST