Videos

મોરબીમાં રોડ બનાવવાની કામગીરીમાં ગેરરિતીના સંકેત

મોરબીમાં રોડ બનાવવાની કામગીરીમાં ગેરરિતીના સંકેત મળી રહ્યાં છે. સાદુળકા ગામે કોન્ટ્રાક્ટર પાણી વગર રોડ બનાવે છે. પાણી વગર સિમેન્ટના રોડ બનતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. નબળી કામગીરી, ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. જવાબદાર અધિકારીઓ તાત્કાલિક તપાસ કરે તેવી માગ કરવામાં આવી છે.

Video Thumbnail
Advertisement

Read More