મોડાસા યુવતીના મોત મામલે SITની ટીમે બીજા દિવસે પણ કરી તપાસ
મોડાસાની પીડિતાના મોતના મામલે સીઆઇડી ક્રાઇમની ટિમ મોડાસા ખાતે પહોંચી હતી. DIG ગૌતમ પરમારની આગેવાનીમાં સીઆઇડી ટિમ પહોંચી હતી. પીડિતાના મોત મામલે રહસ્ય ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અપહરણ, ગેંગરેપ અને હત્યા મામલે સીઆઇડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મોત મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે. પીડિતાના મોત મામલે ગઈકાલે સીઆઈડીને તપાસ સોંપાઈ હતી. એસઆઈટીની ટિમની રચના કરાઈ છે.

|Updated: Jan 20, 2020, 08:35 PM IST