સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને તમે પણ દંગ રહી જશો. વીડિયોમાં જોઈ શકાય છે કે સાંપ ફણ ફેલાવીને ઊભો છે અને તેના માથે એક નાનકડો ઉંદર બેઠો છે. જુઓ વીડિયો. (વીડિયો સાભાર- ટ્વિટર)
social media viral video of a snake and rat