સરકાર લોકોનો અવાજ દબાવી રહી છે, કોંગ્રેસ પાર્ટી પ્રદર્શનકારીઓની સાથે: સોનિયા ગાંધી
નાગરિકતા એક્ટને લઇને આખા દેશમાં થઇ રહેલા વિરોધ-પ્રદર્શનો વચ્ચે કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાનો વિડીયો સંદેશ જાહેર કરતાં કહ્યું કે સરકાર લોકોનો અવાજ દબાવી રહી છે, કોંગ્રેસ પાર્ટી પ્રદર્શનકારીઓની સાથે છે. તેમણે કહ્યું કે બધાને પોતાનો અવાજ રજૂ કરવાનો હક છે. સરકાર લોકો વિરૂદ્ધ તાકાતનો ઉપયોગ કરી રહી છે. કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે 'નાગરિકતા એક્ટ ભેદભાવપૂર્ણ છે. નોટબંધીની માફક ફરી એકવાર વ્યકતિને પોતાની તથા પૂર્વજોની નાગરિકતા સાબિત કરવા માટે લાઇનમાં ઉભા રહેવું પડશે.

|Updated: Dec 20, 2019, 10:45 PM IST