દાહોદમાં ગાયોનું ટોળું દોડાવાય છે માણસો પરથી કારણ કે...
દાહોદમાં અનોખી રીતે નવા વર્ષની ઉજવણી થાય છે. અહીં ગરબાડા અને ગાંગરડી સહિતના ગામોનાં મુખ્ય ચોક પર સુતેલા માણસો પર ગાયો દોડાવવામાં આવે છે. ગાયોનું ટોળું માણસો પરથી દોડે છે પણ આમ છતાં કોઈને પણ ઈજા નથી થતી.

|Updated: Oct 28, 2019, 03:30 PM IST