Videos

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવતી પાણીની વાછંટ રોકવા ખાસ આઇડિયા, જાણવા કરો ક્લિક

કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાં પતરા મરાયાં છે. 3,000 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલી પ્રતિમાના સમારકામ માટે એલ એન્ડ ટી કંપનીને 267 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. મોસમના પહેલાં જ વરસાદમાં વ્યુઇંગ ગેલેરીની છતમાંથી પાણી ટપકવા લાગ્યું હતું. આ ઉપરાંત સ્ટેચ્યુમાં અનેક સ્થળોએ પાણી ભરાતાં તેની ડીઝાઇન સામે સવાલો ઉભા થયાં છે.

Video Thumbnail
Advertisement

Read More