પાટણ જિલ્લામાં અગરિયાના બાળકો માટે ખાસ સ્કૂલ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલ કચ્છના નાના રણમાં મીઠાના વ્યવસાય સાથે જોડાયેલ પરિવારોના બાળકો રણમાં પણ અભ્યાસથી વંચિત ના રહે તે માટે સરકાર દ્વારા સ્કુલ ઓન વહીલ્સ પ્રોગ્રામ અંતર્ગત અત્યંત આધુનિક સુવિધાઓ સાથે ની બસ ફાળવવામાં આવતા બાળકો ખુબજ ઉત્સાહપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે.

|Updated: Feb 08, 2020, 04:50 PM IST