બાળકોના મૃત્યદર વધતા આક્રોશ, વડોદરાની SSG હોસ્પિટલની સુરક્ષા વધારાઇ
વડોદરા એસ.એસ.જી હોસ્પિટલના સુપરિટેનડેન્ટે નિવેદન આપતા ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, સરકારે અમને બાળકોનો મૃત્યુ દર આપવાની ના પાડી છે. બાળકોના મૃત્યુ દરનો આંક સરકાર આપશે. રાજ્યની બીજી સરકારી હોસ્પિટલોની સરખામણીએ બાળક મૃત્યુ આંક ખુબ ઓછો છે.

|Updated: Jan 06, 2020, 04:35 PM IST