એસટી બસના ડ્રાઇવરે નિયમભંગ તો કર્યો અને ઉપરથી કરી દાદાગીરી
અમદાવાદના એસટી ડ્રાઇવર દ્વારા ચાલુ બસે ફોનપર વાત કરતો વીડિયો વાઇરલ થયો છે. મુસાફરોએ વિરોધ કરતા ડ્રાઇવરે ગાળાગાળી કરી હતી. અસભ્ય વર્તન કરી ડ્રાઇવરે દાદાગીરી કરી હતી. મુસાફરોના જીવ સાથે બસ ડ્રાઇવર ખીલવાડ કરી રહ્યા છે. ડ્રાઇવરના વર્તનને કંડક્ટરનું પણ સમર્થન મળ્યું હતું. એક્સપ્રેસ હાઇવે પરથી બસ પસાર થતી જોવાઇ રહી છે.

|Updated: Nov 05, 2019, 04:00 PM IST