ટ્રાન્સપોર્ટના લાયસન્સ મેળવવાની લાયકાત અંગે સરકારે લીધો મહત્વનો નિર્ણય
ટ્રાન્સપોર્ટ(Transport) વાહન ચલાવવા માટેની લાયકાત ઘોરણ 8ની દૂર કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ મોટર વાહન એક્ટ(Motor Vehicles Act)માં થયેલા સુધારા અંતર્ગત આ પ્રકારનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટના વાહન ચલાવવા માટેની લધુત્તમ લાયકાત દૂર કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

|Updated: Oct 16, 2019, 06:20 PM IST