કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક શરૂ
કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. ભરતસિંહ, શક્તિસિંહ, મોઢવાડીયા અને સિદ્ધાર્થ પટેલ બેઠકમાં હાજર રહ્યા હતા. અમિત ચાવડા અને પરેશ ધાનાણી પણ બેઠકમાં હાજર રહ્યાં હતા. રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બેઠક યોજાઈ હતી.

|Updated: Mar 13, 2020, 05:50 PM IST