ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સ, જુઓ Video
ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, જયપુરથી એક દર્દી કોરોનાનો ચેપ લઈને આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને અપીલ છે કે તેઓ ધ્યાન રાખે. અમારા માટે રાજ્યસભાની ચૂંટણી કરતા પ્રજા વધુ મહત્વની છે. કોંગ્રેસના ધારાસભ્યો ગુજરાત વહેલા આવી જાય તે જરૂરી છે. તે વહેલા આવશે તો જ ચકાસણી થઈ શકશે.

|Updated: Mar 21, 2020, 04:45 PM IST