Videos

ગાંધીનગર: રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ કરશે જંતરમંતર પર ધરણાં

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ૨૭મી ફેબ્રુઆરીના રોજ દિલ્હીના જંતરમંતર ઉપર ધારણા કરવામાં આવશે. પ્રાથમિક શિક્ષકો માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના sad પડતર પ્રશ્નોને લઇને પ્રાથમિક શિક્ષકો દ્વારા દેશભરમાં કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.

Video Thumbnail
Advertisement

Read More