દેશમાં સૌથી વધુ કમાણી કરતું સ્મારક બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી
ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને પહેલા ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel)ને સમર્પિત સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity)એ નવી સિદ્ધિ મેળવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશના શ્રેષ્ઠ 5 સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરનારું સ્મારક બન્યું છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા કરાયેલા સર્વેમાં આ વાત સામે આવી છે.

|Updated: Nov 05, 2019, 04:05 PM IST